Status in Gujarati | 80+ Best of New Status for Gujarati | oneanonlyvihat
Status in Gujarati | 80+ Best of New Status for Gujarati :મિત્રો, જો તમે પણ Status in Gujarati, Status of Gujarati, Status on Gujarati, Status for Gujarati, ગુજરાતી Attitude સ્ટેટસ જેવા ગુજરાતી સ્ટેટસ માટે સર્ચ કરતા હોય તો આજ ની આ પોસ્ટ બિલકુલ તમારા માટે જ છેં, આજ ની આ પોસ્ટ માં મુખ્યત્વે Status in Gujarati, Status of Gujarati, Status on Gujarati, Status for Gujarati, ગુજરાતી Attitude સ્ટેટસ, ગુજરાતી Status તથાં શાયરી સ્ટેટસ જેવી Search queries નો સમાવેશ કરવા માં આવ્યો છે.


Click Here For :-    WhatsApp Status Video Download


Status in Gujarati (1 to 7)

new best Status in Gujarati 2020
Status in Gujarati1.બધા પોતાની જગ્યા એ સાચાં છે,
તો પછી દુનિયા માં ખોટું કોણ છે.2. નસીબ થી મળે છે સાહેબ,
દિલ થી ચાહવા વાળા।3. હું પોતાની મર્યાદા તોડતો નથી,
અને જો કોઈ હદ પાર કરે તો એને પણ છોડતો નથી.4. જયારે સમય આપનો ના હોય ને સાહેબ,
ત્યારે પોતાના પણ પોતાના નથી રહેતા।5. આજે ખરાબ છે તો કાલે સારો પણ આવશે,
સમય જ છે ને સાહેબ, બદલાઈ જાશે।6. ક્યારેક ક્યારેક જીતવા માટે,
જિંદગી પણ દાવ પર લગાડવી પડે છે.7. રાસ્તે કી પરવાહ કરૂંગા તો,
મંઝિલ બુરા માન જાયેગી।


Status in Gujrati (8 to 14)


latest Status in Gujrati 2020 2021
Status in Gujrati


8. અમીર દેખાવા માટે નહિ,
અમીર બનવા માટે મેહનત કરો.


9. બધાની સચ્ચાઈ થી વાકેફ છું,
મૌન જરૂર છું, આંધળો નઈ.10. આ બેઈમાન શહેર માં,
ઈમાનદારી નું શું કામ.11. દરેક આત્મહત્યા કરવા વાળા નો,
હત્યારો જરૂર હોય છે.12. સમય દરેક નો આવે છે,
પણ એ પણ પોતાના સમય પર આવે છે.13. ટાઈમ ખરાબ છે સાહેબ,
જિંદગી નહિ.14. હું ખરાબ નથી સાહેબ,
બસ કોઈ કોઈને સારો નથી લાગતો।


Status on Gujarati (15 to 21)


best new Status on Gujarati 2020 2021
Status on Gujarati


15. જે પાઠ જિંદગી એ ભણાવ્યો ને સાહેબ,
તે એકેય પુસ્તક માં લખાયેલો જ નહોતો।16. એવી કોઈ જ મંજિલ નથી,
જ્યાં પોંહચવાનો કોઈ રસ્તો ના હોય.17. એક ગદ્દાર દોસ્ત,
સો દુશ્મન બરાબર હોય છે.18.  એકલતા સાથે જીવવાનું શીખી લો સાહેબ,
કેમ કે કોઈ છેલ્લે સુધી સાથ નહિ નિભાવે।19. અમે તો ભક્ત પણ એના છીએ,
જેનો કોઈ ગુરુ નથી.20. માણસ તો જીવિત જ છે,
માત્ર માણસાઈ મારી ગઈ છે.21. એ કરો જે તમારું દિલ કહે,
એ નહિ જે તમને લોગ કહે.


Status for Gujarati (22 to 28)


new latest best Status for Gujarati 2020 2021
Status for Gujarati


22. બાજી પલટાઈ જાય,
જયારે માણસ બદલાઈ જાય.23.  ઘમંડ અને ગેરસમજ,
માણસ ની જીંદગી ઝેર કરી નાખે છે.24. નસીબ નો નહીં,
મેહનત નો ખેલ છે સાહેબ.25. કોઈ ની પાછળ ચાલવા કરતા,
એકલા ચાલવા માં વધારે મજા છે.26. સાચું છે, જરૂરત કરતા વધારે ટાઈમ અને
ઈજ્જત આપવા થી લોકો બદલાઈ જ જાય છે.27.  વિશ્વાસ કરો પણ,
કોઈના વિશ્વાસે ના રહો.28. ભાઈ, અમે સાંભળીયે છીએ બધાનું,
પણ કરીયે છીએ પોતાનું જ.


Status in Gujarati (29 to 35)


best new Status in Gujarati 2020 2021
Status in Gujarati29.  બોલી ને વિચારવા કરતા,
વિચારીને બોલવું વધારે સારું।30. સત્ય પરેશાન હોઈ શકે છે,
પણ પરાજિત નહિ.31. બહુ દૂર જવું પડે છે એ જાણવા માટે,
કે કોણ કેટલું નજીક છે.32. ભૂલો શોધવાનો શોખ હોય તો,
શરૂઆત પોતાનાથી કરવી।33. પરિસ્થિતિએ ચૂપ રહેવાનું શીખવાડી દીધું સાહેબ,
નહીંતર જે સાંભળી શકે, તે સંભળાવી પણ શકે.34. સારા માટે સારો, ખરાબ માટે ખરાબ છું,
જે જેવો છે, તેના માટે તેવો જ છું.35. તારી જોડે બદલો નાઈ લઉં.
તારી જેમ બદલાઈ જઈશ.


ગુજરાતી સ્ટેટસ (36 to 42)


best new latest ગુજરાતી સ્ટેટસ 2020 2021
ગુજરાતી સ્ટેટસ


36. ચક્રવ્યૂહ રચવા વાળા પોતાના જ હોય છે,
આ કાલે પણ સત્ય હતું ને આજે પણ સત્ય છે.37. અમારી શરાફત જ,
સૌથી મોટી આફત છે.38. કામ એવા કરો કે દુનિયા,
નામ ની દીવાની થઇ જાય.39. લોકો ના મોં બંધ કરવા કરતા,
પોતાના કાન બંધ કરી લો.


40. મોત થી બેખબર છે,
જિંદગી નો આ સફર.


41. એકલા રહેવા માં અને,
એકલા હોવા માં ફર્ક છે.42. અમુક લોકો,
નફરત ને લાયક પણ નથી હોતા।


Sad Status in Gujarati (43 to 49)new Sad Status in Gujarati 2020 2021
Sad Status in Gujarati43. ગમે તેટલી સજા કરો, કાફી નથી હોતી,
અમુક ભૂલો ની, માફી નથી હોતી।44. હસવું પડે છે સાહેબ,
દર્દ છુપાવવા માટે।45. મતલબી માણસો જોડે,
મતલબ થી મતલબ રાખો।46. જેને તમે ચાંદ કહો છો ને,
એ જ તમને તારા દેખાડશે।47. તમારી કિંમત પણ ત્યારે જ થશે,
જયારે તમારી જરૂરત હશે.48. તમારી વાતો થી લાગે છે,
કોઈની વાતો માં આવી ગયા છો.49.જીતવાની આદત પડી જાય તો,
હારવા નો વિચાર પણ ના આવે.


Sad Status in Gujarati ( 50 to 56)new Sad Status in Gujarati 2020 2021
Sad Status in Gujarati50. ક્યાં મળે છે કોઈ સમજવા વાળું,
બધા સમજાવી ને જતા રહે છે.51. ક્યારેક ક્યારેક આપડે કોઈના માટે એટલા
પણ ખાસ નથી હોતા, જેટલા આપણે સમજીએ છીએ.52. માણસે કહ્યું સમય બદલાય છે,
સમયે બતાવ્યું માણસ પણ બદલાય છે.53. કોઈને એમની ભાષા માં વાત કરીયે,
તો ખોટું લાગી જાય છે.54. જે લોકો જવાનો રસ્તો શોધતા હોય ને,
એમને દરવાજા સુધી મૂકી આવવા જોઈએ।55. દોસ્ત બનો અથવા દુશ્મન બનો,
પણ કોઈના ચમચા ક્યારેય ના બનો.56.  જોડે રહેવાથી નામ બદનામ છે,
એટલે હવે બધા ને દૂર થી સલામ છે.


Status in Gujarati (57 to 63) 


sad new Status in Gujarati
Status in Gujarati


57. બધાને પોતાના બનાવવા માં,
માણસ પોતે એકલો પડી જાય છે.58. કોઈના સારા હોવાનો એટલો પણ ફાયદો ના ઉઠાવો કે,
તે ખરાબ થવા માટે મજબુર થયી જાય.59. સાથ આપવા વાળા,
હાલાત નથી જોતા।60. હવે સમય બરબાદ નથી કરતા,
જે ગયા તેની પરવાહ નથી કરતા।61. ફરક નથી પડતો હવે,
કોઈ હોય કે ના હોય.62. તમારો સારો સમય એમને ફાળવો,
જે તમારા ખરાબ સમય માં સાથે હતા.63. માણસ નું અભિમાન જ,
તેની બરબાદી નું કારણ બને છે.


Status for Gujarati (64 to 70)


new Status on Gujrati 2020
Status on Gujarati64. ખોટું કરશો તો ક્યારેય ભલું નહિ થાય,
ભલું કરશો તો ક્યારેય ખોટું નહિ થાય.65. વાત જયારે ગદ્દારો ની થયી તો,
અમુક જુના દોસ્તો ની યાદ આવી ગયી.66. યાદ તો બધા કરે છે,
પણ મતલબ થી.67. જે તમારી ખુશી માટે હાર માની લે,
તેનાથી તમે ક્યારેય ના જીતી શકો.68. ગમે તેટલા સારા કામ કરી લો,
પ્રશન્શા મર્યા પછી જ થશે.69. દુનિયા એટલી પણ સીધી નથી સાહેબ,
જેટલી દેખાય છે.70. મતલબ ની વાતો બધા ને સમજાય છે સાહેબ,
પણ વાતો ના મતલબ સમજવા કોઈ તૈયાર નથી.Attitude status in Gujarati (71 to 77)


2 line Attitude status in Gujarati
Attitude status in Gujarati71.  મને ખરાબ બનાવવા પાછળ,
કેટલાક સારા લોકોનો જ હાથ હતો.72. જિંદગી જતી રહે છે સાહેબ,
પોતાના ને પોતાના બનવવા માં.73. આપડે તો સાથે ચાલવાનું હતું ને,
તમે તો આગળ નીકળી ગયા.74. જિંદગી પોતાની છે તો,
જીવવા નો અંદાજ પણ પોતાનો રાખો।75. જેની નિયત સારી હશે,
તેનું નસીબ ક્યારેય ખરાબ નઈ હોય.76. ભલે રમત તમારી હોય,
પણ ચાલ અમારી હશે.77. તમારી વિચારશક્તિ જ તમને,
સાચી મંજિલ સુધી પોહચાડી શકે છે.


2 line Attitude status in Gujarati (78 to 84)


2 line Attitude status in Gujarati
2 line Attitude status in Gujarati
78. અંદાજ એવો રાખો કે કોઈ,
અંદાજ પણ ના લગાવી શકે..79.  લાલચ અને ડર,
ગમે તે ને ગદ્દાર બનાવી શકે છે.80. પારકાઓની ભીડ માં,
સૌથી વધું પોતાના મળે છે.81. બઉ બધું છોડવું પડે છે,
થોડું ઘણું પામવા માટે।82. કોઈ કોઈનું નથી હોતું સાહેબ,
બધાં મતલબ ના સાથી છેં.83.ના દેર છેં, ના અંધેર છેં,
બધાં કર્મો ના ખેલ છે.84. નામ કમાવા માટે,
કામ કરવું પણ જરૂરી છેં સાહેબ।તો મિત્રો, આશા રાખું છું કે તમને આજ ની Status in Gujarati, Status of Gujarati, Status on Gujarati, Status for Gujarati, ગુજરાતી Attitude સ્ટેટસ જેવા ગુજરાતી સ્ટેટસ વિશે ની પોસ્ટ જરૂર પસંદ આવી હશે. આવી જ અવનવી પોસ્ટ અને આર્ટિકલ વાંચવા માટે અમારી વેબસાઈટ oneanonlyVihat પર ફરી થી જરૂર વિઝિટ કરશો। આ ઉપરાંત તમે ગુજરાત વિષે જાણવા માંગતા હોય તો વિકિપિડિયા પર તમને વધુ માહિતી મળી જશે.


આભાર।Read Also:Disclaimer : 


All images using in this post are downloaded from pexels.com which is the website that provide free stock images for creators with personal and professional use rights.Post a Comment

0 Comments